ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025માં પ્રોગ્રેસિવ એસએનો કીક જેક એફસી પર 8-0 થી વિજય
બરોડા સમા ઇંડોર હૉલ ખાતે રમાઈ રહેલ સિનિયર મેન્સ ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ માં પ્રોગ્રેસિવ એસએ એ કીક જેક એફસી પર 8-0 થી વિજય મેળવ્યો હતો. પ્રોગ્રેસિવ એસએના સુરજ સેનોઈ મેન ઓફ ધ મેચ બન્યો હતો. ગોટ એફએ બરોડા એ જામનગર જાયંટ પર પર 5-0 થી વિજય હાંસલ કર્યો હતો. ગોટ એફએના સૌરભ નિકમ મેન ઓફ…
