6,4,6,4,6,4… સરફરાઝ ખાને અભિષેક શર્માને ઝૂડી નાખીને સૌથી ઝડપી 50 રનનો રેકોર્ડ તોડ્યો , છતાં મુંબઈ 1 રનથી હારી ગયું
મુંબઈ માટે સરફરાઝ ખાને માત્ર 20 બોલમાં 62 રન બનાવ્યા . તેણે આ સિઝનમાં બે અર્ધશતક અને એક સદી ફટકારી છે એસવીએન,જયપુર ટીમ ઈન્ડિયા માટે અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિને સરફરાઝ ખાનની ક્ષમતા દેખાતી નથી , પરંતુ મુંબઈનો આ બેટ્સમેન દરેક મેચમાં પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. સરફરાઝ ખાને ગુરુવારે ( 8…
