રાજ માતા જીજાબાઈ ટ્રોફી ફૂટબોલમાં ગુજરાતનો પ્રથમ મેચમાં મધ્યપ્રેદશ સામે 8-0થી આસાન વિજય
ભાવનગર 30 મી સિનિયર વુમન્સ નેશનલ ફૂટબાલ ચેમ્પિયનશિપ, રાજ માતા જીજાબાઈ ટ્રોફી 2025-26,ભાવનગર, ગુજરાતમાં એમ.કે. ભાવનગર યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉંડ ખાતે યોજાઈ છે. ગ્રુપ Hની મેચો ભાવનગરમાં રમાઈ,ગ્રુપ Hમાં હોમ ટીમ ગુજરાત, ઉપરાંત ગોવા, મધ્ય પ્રદેશ અને મહારાસ્ટ્રની ટીમો છે. ગુજરાત ની. ટીમ ના ખેલાડીઓના નામ તન્વી મવાણી, ઊર્મિલાબેન ઠાકોર, સબનમબાનું રાઠોડ, માયા રબારી, ભરતી બારોટ,…
