એક વર્ષ સુધી સોનું ન ખરીદો : પીએમ મોદીની અપીલનો જાણકારોએ આપ્યા વિશેષ તર્ક
પીએમ મોદીએ ભારતીયોને રાષ્ટ્રીય હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદવાથી દૂર રહેવાની અપીલ કરી છે. આ અપીલને થિંક ટેન્ક GTRI દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. તેણે આ અપીલના કારણો સમજાવ્યા છે. GTRI અનુસાર , સોનાની આયાત વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ લાવી રહી છે. આનાથી વેપાર સંતુલન પર પ્રતિકૂળ અસર પડે છે નવી દિલ્હી વડા…
