ચૂંટણી બોન્ડના નંબરો જાહેર ન કરવા બદલ એસબીઆઈને સુપ્રીમની ફટકાર
નંબરો જાહેર કરવાથી દાન દેનાર દાતા અને રાજકીય પક્ષો વચ્ચેની લિંકને જાહેર થઈ શકે છે, સુપ્રીમ કોર્ટે આ મામલે એસબીઆઈ પાસેથી 18 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો નવી દિલ્હી સુપ્રીમ કોર્ટમાં આજે ચૂંટણી બોન્ડ કેસ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, અરજીની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે એસબીઆઈને પૂછ્યું હતું કે તેણે ચૂંટણી બોન્ડના નંબરો કેમ જાહેર…
