સચીન તેંડુલકરની કારને અયોધ્યામાં પાર્કિંગની જગ્યા ન મળી
સચિનની મુશ્કેલીની જાણ થતાં અધિકારીઓ તુરંત સ્થળ પર દોડી આવ્યા, પ્રાણપ્રતિષ્ઠા બાદ પોલીસ અધિકારીએ સચિનની કાર પાર્ક કરવા અંગે એનાઉન્સમેન્ટ કર્યા પછી કારને પાર્કિંગમાં જગ્યા મળી અયોધ્યાભગવાન રામલલાના પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યા બાદ ફિલ્મ, રમત-જગત, વેપાર ઉદ્યોગના ઘણા જાણીતા લોકો અયોધ્યા પહોંચ્યા હતા. લગભગ 8000થી વધુ લોકોને સમારોહમાં સામેલ થવા આમંત્રણ અપાયું છે, જેમાં મુખ્ય રાજકીય…
