₹3.2 કરોડ જમા કરાવવાની મંજૂરી ન આપી , હવે બેંકે વ્યાજ સાથે સંપૂર્ણ રકમ ચૂકવવી પડશે
2016 ની નોટબંધી દરમિયાન એક્સિસ બેંકે દિલ્હી સ્થિત એક કંપનીની 3.2 કરોડની રોકડ ડિપોઝિટને માન્ય રાખવાનો ઇનકાર કર્યો હતો. આ પૈસા નકામા થઈ ગયા. હવે, રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચે આ બાબતે પોતાનો ચુકાદો જારી કર્યો છે એસવીએન,નવી દિલ્હી ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે 2016 માં નોટબંધી દરમિયાન દિલ્હી સ્થિત કંપનીની ₹ 3.2 કરોડની રોકડ ડિપોઝિટ…
