હાઈકોર્ટે હની સિંહ અને બાદશાહને ફટકાર લગાવી , વોલ્યુમ 1 ગીતને અશ્લીલ અને અભદ્ર ગણાવ્યું
દિલ્હી હાઈકોર્ટે ગાયકો હની સિંહ અને બાદશાહને તેમના ગીત માફિયા મુંડેર વોલ્યુમ 1 માટે સખત ઠપકો આપ્યો છે . કોર્ટે જણાવ્યું હતું કે આ ગીત એટલું અશ્લીલ અને અભદ્ર છે કે તેનું નામ પણ આદેશમાં લઈ શકાય નહીં. કોર્ટે ગીત અને તેના કોઈપણ સંસ્કરણને તમામ ડિજિટલ પ્લેટફોર્મ પરથી તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે એસવીએન,નવી…
