ઈરાનના સર્વોચ્ચ નેતાનું કડક વલણ: મોજતબા ખામેનીએ યુએસ શાંતિ પ્રસ્તાવને નકારી કાઢ્યો , કહ્યું બદલાનો સમય છે
ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ મોજતબા ખામેનીએ, યુનાઇટેડ સ્ટેટ્સ સાથે તણાવ ઓછો કરવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. તેમની પહેલી વિદેશ નીતિ બેઠકમાં, તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ પર બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે કહ્યું કે જ્યાં સુધી યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલને ઘૂંટણિયે ન લાવવામાં આવે ત્યાં સુધી શાંતિ માટે યોગ્ય સમય નથી એસવીએન,તેહરાન ઈરાનના સર્વોચ્ચ નેતા…
