કિડની ટ્રાન્સપ્લાન્ટને પ્રોત્સાહન આપવા સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ અંગે રાજ્યોને ખાસ સૂચના, દાતાઓની સંખ્યા વધવાનીઆશા
• કેન્દ્ર સરકારે કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો • સ્વેપ ટ્રાન્સપ્લાન્ટથી કિડની દાતાની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે • એક દેશ, એક સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમ હેઠળ સમાન નિયમો લાગુ પડશે મુંબઈ હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ વધુ સરળ બનશે. કેન્દ્ર સરકારે રાજ્યોને કિડની ટ્રાન્સપ્લાન્ટને પ્રોત્સાહન આપવા જણાવ્યું છે. જેમને કિડનીની જરૂર છે તેમના માટે આ…
