હિન્દી દુનિયામાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે , તો પછી તે ભારતની રાષ્ટ્રભાષા કેમ નથી ?
ભારતમાં હિન્દીને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો નથી. ભારતના બંધારણના ભાગ 1૭ ના કલમ ૩4૩(1) માં ફક્ત એટલું જ જણાવાયું છે કે હિન્દી ભારતની સત્તાવાર ભાષા રહેશે અને લિપિ દેવનાગરી હશે. અમદાવાદ દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે . હિન્દી દુનિયામાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. અંગ્રેજી અને મેન્ડરિન ચાઇનીઝ…
