અમેરિકનોનો ખાવા-પીવા પર સૌથી ઓછો ખર્ચ,ભારતનો કુલ ખર્ચમાં ખોરાકનો હિસ્સો 15.8 ટકા
ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં ફુગાવો ઓછો છે. છતાં, ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં ખાદ્ય ખર્ચ કુલ ખર્ચનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. આફ્રિકન દેશ નાઇજીરીયા આ યાદીમાં ટોચ પર છે, યુનાઇટેડ સ્ટેટ્સ તળિયે છે નવી દિલ્હી વિશ્વના વિવિધ દેશોમાં ફુગાવાનો દર અલગ અલગ હોય છે. અમેરિકામાં કુલ ઘરગથ્થુ ખર્ચમાં ખોરાકનો હિસ્સો ફક્ત 6.8%…
