અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાઇલટની ભૂલ નહીં, ટેકનિકલ ખામી જવાબદાર હોવાનો એફઆઈપીનો ખુલાસો
12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 સાથેની કરૂણ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા એસવીએન,અમદાવાદ કોઈપણ વિમાન દુર્ઘટના થાય ત્યારે સૌથી પહેલી આંગળી પાઇલટ પર ચીંધવામાં આવતી હોય છે. 12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 સાથે કરૂણ દુર્ઘટના ઘટી, જેમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા,…
