એપલમાં રુચિર દવે એકોસ્ટિક્સ ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટ બનશે
અમદાવાદમાં અભ્યાસ કરનાર રુચિર દવે ગેરી ગીવ્ઝનું સ્થાન લેશે વોશિંગ્ટન ટેક જાયન્ટ એપલમાં ગુજરાતી મૂળના રુચિર દવે એકોસ્ટિક્સ ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એપલની હાર્ડવેર ટીમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જેમાં રુચિર દવે ટૂંક સમયમાં જ ગેરી ગીવ્ઝનું સ્થાન લેશે. મીડિયા રિપોટ્સના અનુસાર ગુજરાતમાં ભણેલા રુચિર દવે…
