હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ-2025 નું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં તારીખ 27 અને 28 નવેમ્બરે શાળાના વિશાળ મેદાનમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ રમતોત્સવમાં વિવિધ રમતો જેવી કે 100 મીટર, 200 મીટર, 400 મીટર તથા રિલે-રેસનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે ઉંચી કૂદ, લાંબી કૂદ, કોથળા દોડ, કબડ્ડી, ખો-ખો, ગોળા ફેંક, ચક્ર ફેંક, વૉલીબોલ, રસ્સા-ખેંચ જેવી સ્પર્ધાનું આયોજન થયું….
