વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં નવ ટીમ વચ્ચે 27 સિરિઝ રમાશે
આ શ્રેણી એશિઝ સિરીઝની મેચથી શરૂ થશે અને ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે દુબઈઈન્ડિયન ટીમને સતત બીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. 2019માં શરૂ થયેલી આ ચેમ્પિયનશિપમાં ઈન્ડિયન ટીમ કન્સીસ્ટન્ટ રહી છે પરંતુ સતત મેચ હારતી આવી છે. બંને સાયકલમાં ટીમ ફાઈનલ સુધી પહોંચી છે પરંતુ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે….
