ભારતના ખોટા નકશા સાથેના પ્રિયંકા ચોપરાના ઇન્ટરવ્યુની લોકો દ્વારા ભારે ટીકા
પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુ માટે યુઝર્સ તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં , તેણે એક પ્રકાશનને ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં ભારતનો ખોટો નકશો દર્શાવવામાં આવ્યો હતો. તેણે તેને અવગણતાં યુઝર્સ ગુસ્સે થયા એસવીએન,મુંબઈ પ્રિયંકા ચોપરા તાજેતરના એક ઇન્ટરવ્યુ માટે ટીકાનો ભોગ બની છે જેમાં ભારતનો ખોટો નકશો દર્શાવવામાં આવ્યો હતો , પરંતુ…
