ધૂલે નજીક કન્ટેનર બે વાહનોને ટક્કર મારી હોટલમાં ઘૂસી ગઈ, 15નાં મોત
ટ્રકની બ્રેક ફેઈલ થતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો, 28 લોકો ઘાયલ, ઘાયલોને શિરપુર અને ધુલેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા મુંબઈ મહારાષ્ટ્રના ધુલેમાં મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસે એક ભયકંર માર્ગ અકસ્માતની ઘટના બની છે જેમા 15 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક કન્ટેનર ટ્રકે પહેલા બે…
