GTU-ITR Recruitment 2025: Apply for Advt. No. 08/2025
નોકરી માટેની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
નોકરી માટેની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
નોકરીની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/09/gtu-recruitment-2025-apply-for-admin-posts-online GTU Recruitment 2025: Apply for Admin Posts Online
આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ 28 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર 2025 દરમિયાન અમદાવાદ, ગુજરાતમાં યોજાશે નવી દિલ્હી મનસુખ માંડવિયા, યુવા બાબતો અને રમતગમત મંત્રી (MYAS) એ દિલ્હીમાં આગામી 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ અમદાવાદ 2025 માટે માસ્કોટ જલવીર અને લોગો લોન્ચ કર્યો. આ ઇવેન્ટ નવી દિલ્હીમાં મંત્રીના નિવાસસ્થાને SFI ના સેક્રેટરી જનરલ મોનલ ચોક્સી, SFI ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ…
નડિયાદ મેજર ધ્યાનચંદ ના જન્મદિવસ નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી રૂપે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ અને ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ઘી ડેફ આયોજીત 27 મી નેશનલ ડેફ સિનિયર ચેમ્પિનશિપ અને 10મી નેશનલ ડેફ જુનિયર -સબ જુનિયર ચેમ્પિનશિપ અંતર્ગત વોલીબોલ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મરીડા ભાગોળ, નડિયાદ ખાતે તારીખ 29 થી 31 ઓગસ્ટ 2025…
સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે યોજાયેલી તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના હેત ઠક્કરે કેટલાક અવિસ્મરણીય શોટ રમીને મેજર અપસેટ સર્જતા ચોથા ક્રમના પૂજન ચંદારાણાને બોયઝ અંડર-19ની પ્રથમ રાઉન્ડની…
અમદાવાદ હીરામણિ સ્કૂલ ધો.1 થી 7 (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) નાં બાળકોદ્વ્રારા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી એટલે કે 5 સપ્ટેમ્બર સંદર્ભે શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાંથી કોઈ વિદ્યાર્થી આચાર્યા, કો-ઓર્ડિનેટર્સ, શિક્ષક, ક્લાર્ક, પ્યૂન, આયાબેન બન્યા હતાં. શિક્ષકો બનેલા વિદ્યાર્થીઓએ મનગમતા વિષયને ભણાવી આજનો દિવસ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો…
મુંબઈ શું તમે ભારતના વિખ્યાત વારસાગત વ્યવસાયોમાં હિસ્સો મેળવવાની કલ્પના કરી છે? અનેક રોકાણકારો માટે આ સ્વપ્ન મૃગજળ જ રહ્યું છે. ભારતના વ્યાપારિક સમૂહોએ ઐતિહાસિક રીતે વિવિધ પેઢીઓમાં સ્વીકૃતિ તથા વૈવિધ્યીકરણ માટેની નોંધપાત્ર ક્ષમતા દર્શાવી છે જેનાથી તેઓ ટકી શક્યા છે અને તેમનો આર્થિક પ્રભાવ* વધારી શક્યા છે. દાયકાઓથી આ વર્ષો જૂના સાહસો અનેક પેઢીઓ સુધી વિસ્તરેલા…
અમદાવાદ હીરામણિ નર્સરી-કે.જી. (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં ભુલકાંઓ દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. ભૂલકાંઓ રંગબેરંગી કલરીંગ કપડાં પહેરીને આવ્યા હતા. ભૂલકાંઓએ ભગવાન ગણેશની આરતી ઉતારીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. સંસ્થા દ્વારા બાળકોને ભગવાન ગણપતિજીને પ્રિય એવા લાડુ અને ચવાણું નાસ્તામાં આપવામાં આવ્યા હતાં.
સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે ત્યારે તમામની નજર સ્થાનિક ખેલાડી ફ્રેનાઝ છિપીયા અને ફિલઝાહ ફાતીમા કાદરી પર રહેશે. આ બંને ખેલાડી ટાઇટલ…
https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ગાંધીનગર ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. કોઈ પણ ખેલાડી બે રમત કરતા…
મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની ડિજિટલ સેવાઓ આપતી કંપની જિયોએ 2026ના પ્રથમ છમાસિક ગાળા સુધીમાં લિસ્ટિંગના લક્ષ્ય સાથે, આઇ.પી.ઓ. માટે અરજી કરવાની યોજનાની પુષ્ટિ કરી છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કંપની ટેક્નોલોજી અને નવીનતામાં વૈશ્વિક અગ્રણી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરી રહી છે. આ યોજના આવશ્યક મંજૂરીઓને આધીન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન…
~ 32 શાળાઓ મેડલ, ઈનામની રકમ અને ટાઇટલ ગૌરવ માટે સ્પર્ધા કરશે, રેડ રોઝ પબ્લિક સ્કૂલ, સાકેત ખાતે બે દિવસીય ટુર્નામેન્ટ યોજાશે~ નવી દિલ્હી રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે આજે રાજધાનીમાં UKK જુનિયર ચેમ્પિયનશિપ-દિલ્હી 2025 શરૂ થઈ. 29 અને 30 ઓગસ્ટના રોજ રેડ રોઝ પબ્લિક સ્કૂલ, સાકેત ખાતે યોજાનારી બે દિવસીય ટુર્નામેન્ટ, ભારતની સૌથી લોકપ્રિય સ્વદેશી…
અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) સમિટ 2025 ની બીજી આવૃત્તિનો આજે GIFT સિટીમાં આરંભ થયો હતો. દેશના 18 રાજ્યોમાંથી 400 થી વધુ પ્રતિનિધિઓ GCC સમિટ 2025 ની બીજી આવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે. આ સમીટ તા. 29 અને 30 ઓગસ્ટ, 2025 ના રોજ ચાલશે. GCC સમિટ 2025 ની…
અમદાવાદ હીરામણિ શિક્ષણ સંકુલમાં તા.29-08-2025ના રોજ એન્યુઅલ રેજુવેનેટ વાર્ષિક ઈન્ટર સ્કૂલ સાયન્સ પ્રદર્શન-2025 નું આયોજન શાળા કેમ્પસમાં કરવામાં આવેલ. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમને કેળવવાના હેતુથી દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન શાળા દ્વારા થાય છે. આ પ્રદર્શનમાં અમદાવાદ શહેરની નામાંકિત અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની કૂલ 46 શાળાઓનાં વિદ્યાર્થીઓ દ્વારા 72 પ્રોજેક્ટ્સ રજૂ કરાયા હતા. જેમાં…
અમદાવાદ ગુજરાત – ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી (TSU) અને અર્જુન ક્લબના સહયોગથી, 28 અને 29 ઓગસ્ટના રોજ બે દિવસીય રાષ્ટ્રીય રમતગમત દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓને કેમ્પસમાં રમતગમતની પ્રવૃત્તિઓ અને ઇમર્સિવ શિક્ષણ અનુભવો પ્રદાન કરવામાં આવ્યા. પ્રથમ દિવસે વિવિધ સ્પર્ધાઓ જેવી કે રોબરી કેઓસ, ખો-ખો, મોડિફાઇડ વોલીબોલ અને ફિટનેસ રિલે સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટના માધ્યમથી “એક ઘંટા ખેલ…
અમદાવાદઃ અમદાવાદની ટ્રાન્સસ્ટેડિયા એકેડેમી દ્વારા બહુપ્રતિક્ષિત પ્રીમિયર સ્કૂલ લીગ (PSL) સીઝન 6માં ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૭થી ૨૯ ઓગસ્ટ દરમિયાન EKA એરેના ખાતે આયોજીત ઇન્ટર સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ૩૫થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો અને ૩૦૦૦થી વધારે દર્શકોએ આ ટુર્નામેન્ટ નિહાળી હતી. ટુર્નામેન્ટમાં તો U-14માં ગર્લ્સમાં આનંદનિકેતન સરખેજ વિજેતા જ્યારે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન રનરઅપ રહી…
અમદાવાદ ગુજરાત રાજ્ય કુડો ટુર્નામેન્ટ 2025-26 જે સુરત ખાતે યોજાયેલ. જેમાં અન્ડર-11 બોયઝ માં હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ધો.5 ભણતા આર્યન અવધકુમાર અમીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવેલ છે. કુડો એક પ્રકારની માર્શલ આર્ટ છે, જેના કોચ પ્રવિણ જાદવ છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન,…
અમદાવાદ શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે નરહરિ અમીનના હસ્તે (હીરામણિ સંસ્થાના પ્રમુખ, સાંસદ-રાજ્યસભા – ગુજરાત) હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિર (ઘરડાઘર) કેમ્પસમાં આવેલ દેવમંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતાં.
રાજકોટ આઈજીબીસી રાજકોટ ચેપ્ટરનું લોન્ચિંગ ગુજરાતના સૌથી ઝડપથી વિકસતા શહેરો પૈકીના એક શહેરમાં ટકાઉ તથા પર્યાવરણને અનુકૂળ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવામાં એક મહત્વનું પગલું છે. આ પહેલનો ઉદ્દેશ્ય સંસાધનોની કાર્યક્ષમતા, ઊર્જા સંવર્ધન અને આબોહવા સ્થિતિસ્થાપકતાને આગળ વધારે તેવી ગ્રીન બિલ્ડિંગ પ્રેક્ટિસીસ અપનાવવામાં બિલ્ડર્સ, ડેવલપર્સ, આર્કિટેક્ટ્સ અને નીતિ ઘડનારાઓ સહિતના સ્થાનિક હિતધારકોને સાંકળવાનો છે. સહયોગ સાધીને…
નોકરી માટેની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/08/gsssb-recruitment-2025-apply-for-horticulture-inspector-class-3