19 નવેમ્બરનો દિવસ રોહિત શર્મા માટે કમનસીબ, વર્લ્ડ કપ ફાઇનલમાં હારના બે વર્ષે નંબર 1નો તાજ ગુમાવ્યો
19 નવેમ્બર ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા માટે એક દુર્ભાગ્યપૂર્ણ તારીખ બની રહી છે. આ તારીખે તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં હારી ગઈ હતી અને આજે, તે જ તારીખે, એક મહત્વપૂર્ણ ઘટના બની છે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા માટે, 19 નવેમ્બરની…
