– અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસના આરોપીઓને પકડવામાં કોટા પોલીસને મળી મોટી સફળતા. – માત્ર 15 મિનિટની અંદર ઓપરેશન પાર પાડીને આરોપીઓને ઝડપી પાડનાર IPS તેજસ્વિની ગૌતમ અને તેમની ટીમની મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ કરી પ્રશંસા. કોટા: રાજસ્થાનના કોટા શહેરમાં પોલીસની તત્પરતા અને સાહસની ચારેય તરફ પ્રશંસા થઈ…
મુંબઈના સાદા ઘરમાં વિતાવ્યું જીવન, ગોવા અને પુણેમાં પણ હતી મિલકત; ખેડૂતોની મદદ માટે પણ રહ્યા જાણીતા મુંબઈ: દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનથી હિન્દી અને મરાઠી ફિલ્મ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. 75 વર્ષની વયે ગોવાના ડોના પાઉલા સ્થિત પોતાના નિવાસસ્થાને કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું નિધન થયું હોવાનું સામે…
સ્મૃતિ ઈરાનીએ નાનાને ‘દાદા’ કહીને સંબોધ્યા; સોશિયલ મીડિયા પર નાનાનો તેમના માટે રસોઈ બનાવતો વીડિયો શેર કરી અંતિમ વાતચીતને યાદ કરી નવી દિલ્હી: જાણીતા અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી તેમના ચાહકો અને ફિલ્મજગતની અનેક હસ્તીઓ ભાવુક બની છે. ભાજપ નેતા અને અભિનેત્રી સ્મૃતિ જુબિન ઈરાનીએ પણ નાનાને યાદ કરતાં સોશિયલ…
ગોવામાં કાર્યક્રમ દરમિયાન થિયેટર અને જીવન અંગે કરી હતી વાત; કહ્યું—‘જતાં પહેલાં પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે પ્રયાસ કરવો જોઈએ’ મુંબઈ/ગોવા દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી બોલિવૂડ અને મરાઠી ફિલ્મ જગતમાં શોકની લાગણી પ્રસરી છે. 75 વર્ષીય નાના પાટેકરનું ગોવામાં કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું હોવાની માહિતી સામે આવી…
પુણેમાં ફાર્મહાઉસ ખાતે સાંજે 4 વાગ્યે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કારની તૈયારીઓ; બોલિવૂડ સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ પાટેકરને શ્રદ્ધાંજલિ પાઠવી મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી ફિલ્મ જગત અને તેમના કરોડો ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી મુજબ 75 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું નિધન થયું…
લખનઉમાં કાર્યક્રમ માટે પહોંચેલી તનુશ્રી દત્તાએ કહ્યું- આજે મારા કામનો દિવસ હતો, આખો દિવસ લાઇવ કરવાનું વિચાર્યું હતું; નાના પાટેકરના પરિવાર પ્રત્યે વ્યક્ત કરી સંવેદના મુંબઈ/લખનઉ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રી તનુશ્રી દત્તાએ પણ સોશિયલ…
સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસનું ભવ્ય આયોજન; 10 દિવસ સુધી ગરબા, ભક્તિ, સંગીત અને પ્રીમિયમ સુવિધાઓનો સંગમ અમદાવાદ નવરાત્રીના પાવન પર્વને ભવ્યતા, ભક્તિ અને પ્રીમિયમ અનુભવ સાથે ઉજવવા માટે સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા ‘સાચી નવરાત્રી 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ન્યૂ સાયન્સ સિટી રોડ ખાતે…
આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી સુપરહિટ ફિલ્મ ‘ધુરંધર – ધ રિવેન્જ’ (ધુરંધર ૨) એ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવ્યા બાદ હવે ટેલિવિઝન પર રિલીઝ થવા જઈ રહી છે. જે બાળકો ઉંમર ઓછી હોવાને કારણે સિનેમાઘરોમાં આ ફિલ્મ જોઈ શક્યા નહોતા, તેમના માટે આ મોટા સમાચાર છે. રણવીર સિંહ અભિનીત આ ફિલ્મ…
વોશિંગ્ટન સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક્શન સ્ટાર અને માર્શલ આર્ટિસ્ટ જેકી ચેનના નિધનને લઈને એક ચોંકાવનારી અફવા વાયરલ થઈ હતી. કેટલાક યુઝર્સે એક્ટરની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરીને તેની પર ‘1954-2026’ લખી દીધું હતું, જેના કારણે તેમના ચાહકોમાં ચિંતા અને ભ્રમની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, આ તમામ દાવાઓ…
કુણાલ ખેમુની ‘વાઇબ’ અને કરીના કપૂરની ‘દાયરા’ સાતમા દિવસે બોક્સ ઓફિસ પર સુસ્ત, જાણો કઈ ફિલ્મે કરી કેટલી કમાણી. મુંબઈ સાઉથના જાણીતા સુપરસ્ટાર નાનીની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ધ પેરેડાઇઝ’ (The Paradise) એ બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ સાથે ધમાકો મચાવ્યો છે. શ્રીકાંત ઓડેલાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ નાનીના કરિયરની સૌથી…
અમરેલીથી ન્યુ યોર્ક અને યુરોપ સુધીની ડાન્સ સફર બાદ હવે સ્ક્રીન પર ડેબ્યુ; પરિવારના સપોર્ટ અને પિતાની શીખ વિશે મેઘનાએ વાત કરી અમદાવાદ ડાન્સને પોતાની ઓળખ બનાવનાર મેઘના સંઘાણી હવે સ્ક્રીન પર પોતાના નવા અવતારમાં જોવા મળશે. કન્ટેમ્પરરી ડાન્સમાં પ્રોફેશનલ તાલીમ મેળવનારી મેઘનાએ અમદાવાદથી ન્યુ યોર્ક અને યુરોપ સુધી ડાન્સની…
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ અમદાવાદ ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવાની દિશામાં આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી આ નવરાત્રિએ નવા ગુજરાતી ગરબા ગીત ‘ઘેરદાર ઘમ્મરિયા’ સાથે દર્શકો સમક્ષ આવી રહી છે. પરંપરાગત ગરબાની ઊર્જા અને આધુનિક સંગીત-વિઝ્યુઅલ્સના…
નીમ કરોલી બાબાના આશીર્વાદથી બનેલી આ ભક્તિસભર ફિલ્મે બોક્સ ઓફિસ પર રચ્યો નવો ઇતિહાસ, મેકર્સની અપેક્ષા- થિયેટરોમાં 100 દિવસ ચાલશે ફિલ્મ મુંબઈ આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબા પર આધારિત ભક્તિ ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh) એ બોક્સ ઓફિસ પર અદ્ભુત સફળતા મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે. માત્ર ₹2 કરોડના બજેટમાં…
સલમાન ખાનની ‘માતૃભૂમિ’ની રિલીઝને લઈને પણ ચર્ચા તેજ, નવી ગાઇડલાઇનમાં વિદેશી દેશો સાથેના સંબંધો અંગે ખાસ જોગવાઈ નવી દિલ્હી: ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફિલ્મોના સર્ટિફિકેશનને લઈને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આશરે એક દાયકા બાદ CBFCના પુનર્ગઠન સાથે જ ફિલ્મોના કન્ટેન્ટને…
બ્લોગના ખોટા અર્થઘટન પર ભડક્યા સુપરસ્ટાર એસવીેન. મુંબઈ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને અવારનવાર પોતાના બ્લોગ દ્વારા મનની વાત શેર કરતા રહે છે. તાજેતરમાં તેમના એક બ્લોગને લઈને મીડિયામાં તેમના રિટાયરમેન્ટ (નિવૃત્તિ) અંગેના સમાચારો વાયરલ થયા હતા. આ બાબતે ગુસ્સો વ્યક્ત કરતા…
મુંબઈ અરશદ વારસી અને પ્રતીક ગાંધી અભિનીત નવી ક્રાઇમ-થ્રિલર ફિલ્મ ‘ઘમાસાન’ શુક્રવારે ZEE5 ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. ‘હાસિલ’ અને ‘પાન સિંહ તોમાર’ જેવી બેજોડ ફિલ્મો આપનાર દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયા પાસેથી દર્શકોને જે અપેક્ષા હતી, તે આ ફિલ્મમાં મિશ્ર પ્રતિસાદ લાવે છે. ફિલ્મ પરિચય અને કાસ્ટ ‘ઘમાસાન’ નો…
૨૨ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે ભવ્ય સમારોહ રાજપીપલા ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન આગામી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવનાર છે. ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્ય સમારોહની પૂર્વ તૈયારીઓને…
લગભગ ₹2 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ; ભારતમાં ₹132 કરોડથી વધુની નેટ કમાણી મુંબઈ: વર્ષ 2026ની સૌથી મોટી થિયેટર સરપ્રાઇઝ હિટ ફિલ્મોમાં સામેલ થયેલી ‘હનુમાન અંશ’ની સફળતાની સાથે હવે તેના કલાકારોની ફી પણ ચર્ચામાં આવી છે. મોટા સ્ટાર્સ વિના અને લગભગ ₹2 કરોડના બજેટમાં બનેલી આ…
મુંબઈ ‘હનુમાન અંશની અભૂતપૂર્વ સફળતાએ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધાર્મિક અને ભક્તિસભર ફિલ્મો માટે એક નવો રાહ ખોલી નાખ્યો છે. અગાઉ લાલો – કૃષ્ણ સદા સહાયતે ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો હતો. આ ફિલ્મોની સફળતા પછી હવે નિર્માતાઓનું ધ્યાન પૌરાણિક અને આધ્યાત્મિક વિષયો તરફ વળ્યું છે, જેના પરિણામે આગામી…
દિલ્હીની બહાર પ્રથમ વખત ગુજરાતના કેવડિયા ખાતે યોજાનાર 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ માટે તંત્ર સજ્જ; 22 સપ્ટેમ્બરે 92 પ્રતિભાઓનું થશે સન્માન. રાજપીપલા: નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-2024નો ભવ્ય સમારોહ આગામી તા. 22 સપ્ટેમ્બર,…
‘અસંભાઉઉઉ’માં પહેલીવાર શ્વાન સાથે ગુજરાતી ફિલ્મો માટે નવો અધ્યાય; અમદાવાદમાં ફિલ્મના કલાકારોની હાજરીમાં ભવ્ય ગ્રાન્ડ પ્રીમિયર યોજાયો અમદાવાદ ગુજરાતી સિનેમાની બહુપ્રતિક્ષિત ફિલ્મ અસંભાઉઉઉનો ભવ્ય ગ્રાન્ડ પ્રીમિયર અમદાવાદમાં યોજાયો હતો. આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જૅનૉક ફિલ્મ્સ દ્વારા આયોજિત આ ખાસ કાર્યક્રમમાં ફિલ્મ જગત સાથે જોડાયેલા કલાકારો, મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા….
મુંબઈ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ ‘હનુમાન અંશ’માં નીમ કરોલી બાબાનું પાત્ર ભજવનાર અભિનેતા શોભિનવ સત્ય વિશે દર્શકોમાં જાણવાની ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તેમણે ખુલાસો કર્યો છે કે કેવી રીતે પડદા પાછળ કામ કરતા આ કલાકારને ચમત્કારિક રીતે આ ફિલ્મમાં લીડ રોલ મળી ગયો. ‘હનુમાન અંશ’ના અભિનેતા શોભિનવ…
2014માં શરૂ કર્યો હતો ઓર્ગેનિક ગાર્ડનિંગનો શોખ; પાણીની બચતથી લઈને સારા બીજ અને પૂરતા સૂર્યપ્રકાશ સુધી ખેતીની 7 સરળ ટિપ્સ પણ જણાવી મુંબઈ મુંબઈમાં રહેતા અભિનેતા આર. માધવને અભિનયની સાથે ખેતી અને ઓર્ગેનિક ગાર્ડનિંગને પણ પોતાના જીવનનો મહત્વનો હિસ્સો બનાવી દીધો છે. તેમના ઘરની છતનો લગભગ 70 ટકા હિસ્સો શાકભાજીના…
ગુજરાતી સિનેમામાં શ્વાન અને માણસના અતૂટ સંબંધોની અનોખી સફર અમદાવાદ આંતરરાષ્ટ્રીય ડોગ ડે નિમિત્તે તાજેતરમાં ગોટીલો ગાર્ડન ખાતે એક વિશેષ અને આનંદદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ચર્ચાસ્પદ ગુજરાતી ફિલ્મ ‘અસંભાઉઉઉ’ ની સમગ્ર સ્ટારકાસ્ટે પેટ પેરેન્ટ્સ અને તેમના વ્હાલા શ્વાન મિત્રો સાથે આ દિવસની અદભુત ઉજવણી કરી હતી. આ…
સૌથી વધુ એડવાન્સ બુકિંગ કરનાર ફિલ્મોની ટોપ 10 યાદીમાં સામેલ થઈ ગઈ ‘ટોક્સિક’, હિન્દી અને કન્નડ વર્ઝનમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે મુંબઈ રોકિંગ સ્ટાર યશની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ (Toxic: A Fairy Tale for Grown-Ups) બોક્સ ઓફિસ પર ધમાકો મચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર…
અમદાવાદમાં PVR Acropolis ખાતે ભવ્ય કાર્યક્રમ; આનંદ પંડિત, વૈશલ શાહ અને દિગ્દર્શક પાર્થ ત્રિવેદીની ઉપસ્થિતિમાં ગીતનું અનાવરણ, ૪ સપ્ટેમ્બરે જન્માષ્ટમીના અવસરે ફિલ્મ થશે રિલીઝ અમદાવાદ ગુજરાતી ફિલ્મ ‘અસંભાઉઉઉ’નું બહુચર્ચિત ગીત ‘ભાઉ ભાઉ’ આજે અમદાવાદના PVR Acropolis ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મના દિગ્દર્શક પાર્થ ત્રિવેદી, નિર્માતા આનંદ…
‘હીરો કી હોરરઇન’માં યશવર્ધન લીડ એક્ટર તરીકે જોવા મળશે; સાજિદ ખાન પણ 12 વર્ષ બાદ ડિરેક્ટર તરીકે પરત ફરશે મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદાના પુત્ર યશવર્ધન આહૂજા હવે ફિલ્મી દુનિયામાં લીડ એક્ટર તરીકે પોતાની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. યશવર્ધન ફિલ્મ ‘હીરો કી હોરરઇન’થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરશે….
મુંબઈ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુરેશ ઓબેરોયે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાજકારણને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે રાજકારણે તેમને ભારે નિરાશા આપી છે. રાજકારણ અને બીજેપી વિશે નિવેદન આરએસએસ (RSS) અને મોહન ભાગવતની પ્રશંસા અભિનેતાએ અંતમાં કહ્યું કે તેઓ હવે સમજી…
મુંબઈ શ્રાાવણ મહિનાની પંચમી એટલે કે નાગપંચમીના પાવન અવસરે દેશભરમાં તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે જ બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઈ સ્થિત પ્રખ્યાત બંગલા ‘મન્નત’માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. નાગપંચમીની રાત્રે શાહરૂખ ખાનના ઘરના પરિસરમાં સાપ જોવા મળતા ભારે હલચલ મચી ગઈ હતી. ‘મન્નત’ના આંગણામાં સીડીઓ નીચે…
અદાણી ગ્રુપના મહત્વાકાંક્ષી નવા શોમાં દેશભરની ઉદ્યોગસાહસિક પ્રતિભાને મળશે રાષ્ટ્રીય મંચ અમદાવાદ: જાણીતા અભિનેતા અને લોકપ્રિય હોસ્ટ રાજીવ ખંડેલવાલ હવે અદાણી ગ્રુપના મહત્વાકાંક્ષી નવા શો ‘વંદે ભારતમ્’ સાથે નવી અને હેતુલક્ષી સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેમને આ શોના હોસ્ટ તેમજ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શોનો…
મુંબઈ બોલિવૂડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રણાવત પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે Gen Z (જનરેશન ઝેડ) અને વિરોધ પ્રદર્શનોને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના પર ભારે હોબાળો મચ્યો હતો. હવે કંગનાએ આ મામલે એક નવો વીડિયો જારી કરીને પોતાનો બચાવ કર્યો છે,…
દેશભક્તિના રંગે રંગાશે એકતાનગર : જાણીતા કલાકારોની સંગીતમય રજૂઆતો સાથે ઉજવાશે રાષ્ટ્રભાવનાનો ઉત્સવ રાજપીપળા ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમનો માહોલ સર્જાઈ રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ પ્રબળ બને અને દેશભક્તિના રંગ સાથે સાંસ્કૃતિક ઉત્સવની અનુભૂતિ થાય તેવા…
X પર પોસ્ટ નંબરિંગમાં થઈ નાની ભૂલ, મેગાસ્ટારે માફી માગી અને ભૂલ સુધારનાર ફેનનો માન્યો આભાર; સોશિયલ મીડિયા પર ફેન્સે લગાવ્યા રમૂજી કોમેન્ટ્સ મુંબઈ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાની સક્રિયતા માટે જાણીતા છે. તેઓ નિયમિત રીતે X પર પોસ્ટ શેર કરે છે અને દરેક પોસ્ટને ‘T’ નંબરથી…
ચાર્લી ચૌહાણ અને રમનદીપ સિંહના લગ્ન: ફેન્સને મળ્યો મોટો ઝટકો, સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો છવાયા મુંબઈ પ્રખ્યાત યુવા ડ્રામા શો ‘કેસી યે યારિયાં’ ફેમ અભિનેત્રી ચાર્લી ચૌહાણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના ક્રિકેટર રમનદીપ સિંહ સાથે ગુરુદ્વારામાં લગ્ન કરી લીધા છે. આ કપલે અત્યાર સુધી પોતાના સંબંધોને મીડિયા…
થલપતિ વિજય અને સંગીતા હવે અલગ નહીં થાય, કોર્ટે કેસનો કર્યો નિકાલ ચેન્નઈ: તમિળનાડુના મુખ્યમંત્રી અને અભિનેતા થલપતિ વિજય (સી. જોસેફ વિજય) તથા તેમના પત્ની સંગીતાના છૂટાછેડાના વિવાદમાં એક મોટો વળાંક આવ્યો છે. સંગીતાએ તમિળનાડુની ચેંગલપટ્ટુ જિલ્લા કોર્ટમાંથી પોતાની છૂટાછેડાની અરજી સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. આ અરજી પાછી…
મન તડપત હરિ દર્શન કો આજ: ફિલ્મના આ ભજનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને એક મુસ્લિમ સંગીતકાર નૌશાદ, એક મુસ્લિમ ગીતકાર શકીલ બદાઉની અને એક મુસ્લિમ પાર્શ્વ ગાયક મોહમ્મદ રફીએ મળીને પૂરી તન્મયતાથી સર્જ્યું હતું, જે ભારતની સામાજિક-સાંસ્કૃતિક એકતાનું પ્રતીક માનવામાં આવે છે નવી દિલ્હી: બોલિવૂડ ઇતિહાસના સૌથી…
શ્રુતિ હાસન એઆઈ ડીપફેક સામે કોર્ટમાં પહોંચી, અભિનેતાઓ સાથે રોમેન્ટિક સંબંધો દર્શાવવાનો ગંભીર આરોપ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ…
આસામથી આંતરરાષ્ટ્રીય મંચ સુધીની સફર: ભૂમિકા શજવાનીના વિજય પાછળના મેન્ટર ઊર્મિમાલા બરુઆની પ્રેરણાદાયી કહાની, મિસિસિ અર્થ એલાઈટ 2026માં ભારતની સફળતા પાછળની તૈયારી અને પોતાના સંઘર્ષની સફર પણ શેર કરી અમદાવાદ “સૌંદર્ય માત્ર ચહેરામાં નથી, પરંતુ આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને સમાજ માટે કંઈક બદલવાની ક્ષમતામાં છે.” આ વિચારને હકીકતમાં ઉતારનાર નામ છે…
મિસિસિ અર્થ એલાઈટ 2026નો ખિતાબ જીતનારી અમદાવાદની ભૂમિકા શજવાણી સાથે ખાસ મુલાકાત અમદાવાદ મલેશિયાના ક્વાલાલંપુરમાં યોજાયેલી પ્રતિષ્ઠિત મિસિસિ અર્થ એલાઈટ 2026 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને અમદાવાદની ભૂમિકા શજવાણીએ 42 દેશોની પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખી આંતરરાષ્ટ્રીય ખિતાબ પોતાના નામે કર્યો છે. અભ્યાસથી શરૂ થયેલી તેની સફર એડવર્ટાઇઝિંગ ક્ષેત્રથી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટ સુધી…
પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણના સંદેશ સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં નોંધાવી પ્રભાવશાળી જીત; અમદાવાદ માટે ગૌરવની ક્ષણ અમદાવાદ અમદાવાદની ભૂમિકા શજવાણીએ પ્રતિષ્ઠિત મિસિસિ અર્થ એલાઈટ 2026નો આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતીને ભારત અને ગુજરાતનું નામ વૈશ્વિક મંચ પર ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે. પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણ જેવા મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખીને…
મનોરંજન જગતમાં રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ના ટ્રેલરે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ધમાકો મચાવ્યો છે. પાકિસ્તાની દર્શકો અને યુટ્યુબર્સ તરફથી ફિલ્મના ટ્રેલર પર ઉત્સાહજનક પ્રતિક્રિયાઓ સામે આવી છે. કરાચી ફિલ્મમેકર નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું…
સલમાન ખાન બાદ હવે આમિર ખાન બિશ્નોઈ ગેંગના નિશાના પર; સોશિયલ મીડિયા પોસ્ટ અને ઓડિયો ક્લિપ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીથી ખળભળાટ મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન બાદ હવે અન્ય એક મોટા અભિનેતા આમિર ખાન લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર આવી ગયા છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી આમિર ખાનને જાનથી…
ક્રિસ્ટોફર નોલનની ભવ્ય ફિલ્મથી લઈને આર. માધવનની બાયોપિક સુધી, દરેક પ્રકારના દર્શકો માટે ખાસ ફિલ્મો તૈયાર મુંબઈ: આ શુક્રવાર, 17 જુલાઈ 2026ના રોજ સિનેમાઘરોમાં હિન્દી દર્શકો માટે ચાર નવી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આ અઠવાડિયે બોલિવૂડની કોઈ મોટી ફિલ્મ ભલે રિલીઝ થઈ રહી નથી, પરંતુ હોલિવૂડના દિગ્દર્શક ક્રિસ્ટોફર…
ઇન્દ્ર કુમારના દિગ્દર્શનમાં બનેલી કોમેડી ફિલ્મમાં સ્ટારકાસ્ટનો જમાવડો છતાં જૂના જોક્સ અને નબળા VFXથી નિરાશા; સમીક્ષકો તરફથી 2/5 રેટિંગ મુંબઈ બોલીવુડમાં સિક્વલ ફિલ્મોનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે અને હવે તેની નવી કડી તરીકે ‘ધમાલ 4’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અજય દેવગન, અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી સહિતના મોટા…
ગુવાહટી ખાતે મંદિર મુલાકાત દરમિયાન સોશિયલ મીડિયા ચર્ચાઓ પર આપ્યો જવાબ—‘હું નાસ્તિક છું, ધર્મ બદલ્યો નથી’ ગૌહાટી, ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉર્ફી જાવેદે આસામના પ્રસિદ્ધ કામાખ્યા મંદિરમાં દર્શન કર્યા છે. તેમની મંદિર મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફરી એકવાર તેઓ ચર્ચામાં આવી ગયા છે. પરંપરાગત…
‘આલ્ફા’ના પ્રમોશન માટે અમદાવાદ પહોંચેલી આલિયા ભટ્ટે ટ્રેલર લોન્ચ કર્યું, બાળકીના હાથે મિઠાઈ ખાઈ અને સરપ્રાઈઝ ગિફ્ટ પણ સ્વીકારી અમદાવાદ બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની આગામી એક્શન-થ્રિલર ફિલ્મ આલ્ફા’ના પ્રમોશન માટે અમદાવાદ આવી હતી. શહેરના એક સિનેપ્લેક્સમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં તેણે ફિલ્મ વિશે વાત કરી, ટ્રેલર રજૂ કર્યું અને ચાહકો…
મીડિયા રિપોર્ટ્સ મુજબ શર્વરીને 3 કરોડ અને બોબી દેઓલ-અનિલ કપૂરને 6-6 કરોડ મળ્યાનો દાવો મુંબઈ: યશરાજ ફિલ્મ્સ (YRF)ની સ્પાય યુનિવર્સની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘અલ્ફા’ 3 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલાં તેની સ્ટારકાસ્ટની ફી અંગેના મીડિયા રિપોર્ટ્સ ચર્ચામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનારી અભિનેત્રી…
125 કરોડના બજેટની ફિલ્મમાં નફામાં ભાગીદારીના મોડલ પર કર્યું કામ, વિશ્વભરમાં 94.63 કરોડનું કલેક્શન મુંબઈ: અભિનેતા અક્ષય કુમારે પોતાની નવી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ માટે મોટો નિર્ણય લઈને સૌનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે ફિલ્મ માટે નિશ્ચિત ફી લેતા અક્ષય કુમારે આ વખતે કોઈપણ પ્રકારની અભિનય ફી લીધી નથી….
‘અલ્ફા’થી લઈને ‘બેબી ડૂ ડાઈ ડૂ’ સહિત પાંચ મોટી ફિલ્મો થશે રિલીઝ; એક્શન, થ્રિલર, એનિમેશન અને પૌરાણિક કથાઓનો મળશે ભરપૂર ડોઝ મુંબઈ: જુલાઈ 2026નો પ્રથમ સપ્તાહ સિનેપ્રેમીઓ માટે ખાસ બનવા જઈ રહ્યો છે. 2 અને 3 જુલાઈએ દેશભરના સિનેમાઘરોમાં પાંચ અલગ-અલગ પ્રકારની ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. હિન્દી, દક્ષિણ…
અમદાવાદમાં ‘બેબી ડૂ ડાય ડૂ’નું પ્રમોશન; ક્રાઇમ, મિસ્ટ્રી અને સસ્પેન્સથી ભરપૂર હશે ફિલ્મ અમદાવાદ: બોલિવૂડની જાણીતી અભિનેત્રી હુમા કુરેશી તેની આગામી હિન્દી ક્રાઇમ-થ્રિલર ફિલ્મ **’બેબી ડૂ ડાય ડૂ’**ના પ્રમોશન માટે અમદાવાદ આવી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેણે ફિલ્મની વાર્તા, પોતાના પાત્ર માટે કરેલી તૈયારી અને ફિલ્મના અનોખા વિષય વિશે…