કામરેજમાં તાપી નદીના ધોવાણ સામે સુરક્ષા પાળાનું કામ પૂર્ણ

માત્ર 30 દિવસમાં યુદ્ધના ધોરણે તૈયાર કરાઈ સુરક્ષા દીવાલ, નદીકાંઠાના પરિવારોને પૂરના જોખમમાંથી મોટી રાહત સુરત કામરેજ વિસ્તારમાં તાપી નદીના કિનારે ધોવાણ સામે રક્ષણ આપતી સુરક્ષા પાળાની કામગીરી પૂર્ણ થતાં નદીકાંઠાના પરિવારોને મોટી રાહત મળી છે. આરોગ્ય રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ સ્થળ પર પહોંચી સુરક્ષા પાળાની પૂર્ણ થયેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગત…

રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ પર આરોગ્ય મંત્રીની ત્વરિત કાર્યવાહી, સાઇકિયાટ્રી વિભાગના એસોસિએટ પ્રોફેસરની બદલી

વડોદરા SSG હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન મળી હતી ગંભીર ફરિયાદો : ડૉ. ચિરાગ બારોટની વડોદરાથી ભાવનગર બદલી અમદાવાદ/વડોદરા વડોદરાની સરકારી મેડિકલ કોલેજ અને SSG હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન સાઇકિયાટ્રી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલી ગંભીર ફરિયાદને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક ધોરણે ગંભીરતાથી લીધી છે. રેસિડેન્ટ ડૉક્ટરોની લેખિત રજૂઆત બાદ આરોગ્ય અને પરિવાર…

વડોદરાની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઓચિંતી મુલાકાત, દર્દીઓની સુવિધાનું સ્થળ પર નિરીક્ષણ

HOD, તબીબો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ સાથે સીધો સંવાદ; સેનિટેશન, સ્ટ્રેચર, પંખા સહિતની પાયાની સુવિધાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના વડોદરા રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, સુલભ અને માનવતાસભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વડોદરાની સરકારી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ વિવિધ વિભાગોની વ્યવસ્થાનું…

‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ની 26 ભલામણોના ઝડપી અમલીકરણ માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

ભલામણો કાગળ પર નહીં, જમીની સ્તરે પરિણામલક્ષી રીતે અમલમાં આવે તે જરૂરી: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર: રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવી છેવાડાના નાગરિકો સુધી ત્વરિત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના હેતુથી સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ‘દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ’ની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પરિષદ દરમિયાન રજૂ થયેલી ૨૬…

નકલી અને ગેરકાયદેસર દવાઓ સામે ગુજરાતમાં ‘ઝીરો ટોલરન્સ’: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

FDCAની રાજ્યવ્યાપી કડક કાર્યવાહી: 50 દવા પેઢીઓના લાયસન્સ રદ, 2 ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર; રૂ.93.47 લાખનો 42,988 કિલોથી વધુ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત ગાંધીનગર: ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા ઓગસ્ટ-2026 દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલી કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર…

અમેરિકાના રોબિન્સવિલે સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

‘અક્ષરધામમાં ભારતની સંસ્કૃતિ પણ એટલી જ વાઇબ્રન્ટ છે’: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રોબિન્સવિલે, ન્યુ જર્સી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવાર, 22 ઓગસ્ટ 2026ના રોજ અમેરિકાના ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે અક્ષરધામ દ્વારા ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના પ્રસાર, સમાજસેવા અને સ્વયંસેવકોના નિઃસ્વાર્થ સમર્પણની પ્રશંસા કરી હતી. પુષ્પહારથી મુખ્યમંત્રીનું…

ગુજરાતમાં મોસમી રોગચાળો નિયંત્રણમાં, H1N1 સામે આરોગ્ય વિભાગ સજ્જ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક; 2019ની H1N1 ગાઇડલાઇન મુજબ સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારનું પાલન કરવા સૂચના ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર મેળવેલા નિયંત્રણ તથા સીઝનલ ફ્લૂ એટલે કે H1N1 સામેની આગોતરી તૈયારીઓની સમીક્ષા કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના…

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક મામલે સરકારનો કડક નિર્ણય

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે કરી ટેલિફોનિક વાતચીત; ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સન્માન અને અધિકારોના રક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ…

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂા. ૪૩૦૦.૦૪ લાખના ૧૨૯૬ વિકાસ કામોને મંજૂરી

પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષસ્થાને બેઠક; વિકાસકામોમાં ગુણવત્તા, સમયમર્યાદા અને નિયમિત નિરીક્ષણ પર ભાર ભરૂચ: જિલ્લા આયોજન ભવન ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ વિભાગના અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ તથા ટ્રાયબલ સબ-પ્લાન કચેરી હેઠળ આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળની…

ભરૂચમાં ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’નું ઉદ્ઘાટન, 4 હજાર ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાનો સંકલ્પ

પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો; શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો-સંસ્થાઓનું સન્માન, 25 બાળકોને સાયકલની ચાવી અર્પણ ભરૂચ શાળા છોડી ગયેલા બાળકોને શોધી તેમને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના હેતુથી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારીમંત્રી…

ભરૂચમાં 4 હજારથી વધુ વિદ્યાર્થીઓ ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાયા

દિકરીના ઘરે પહોંચી પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાએ માતાને સમજાવ્યું શિક્ષણનું મહત્વ, હિરલબેનનો પુનઃ શાળામાં પ્રવેશ કરાવ્યો ભરૂચ : રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ અભિયાન’ અંતર્ગત ‘સમરસ સેતુ વિદ્યા અભિયાન’ હેઠળ ભરૂચ જિલ્લામાં શિક્ષણ વિભાગને મોટી સફળતા મળી છે. વિવિધ કારણોસર ધોરણ 1થી 12 વચ્ચે અભ્યાસ છોડી ચૂકેલા 4,000થી વધુ દીકરા-દીકરીઓને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે…

અદાણી સ્પોર્ટ્સલાઇન એકેડમીના સ્કેટર પાર્થ શાહને ગુજરાત સરકારનો જયદીપસિંહજી જુનિયર એવોર્ડ

સ્કેટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ સન્માન : ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં એવોર્ડ અર્પણ કર્યો અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઇન એકેડમીના યુવા સ્પીડ સ્કેટર અને એથ્લેટ પાર્થ સુરાગ શાહને સ્કેટિંગ ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કરેલી નોંધપાત્ર સિદ્ધિઓ બદલ ગુજરાત સરકારના પ્રતિષ્ઠિત જયદીપસિંહજી જુનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 12 ઓગસ્ટના રોજ…

રાજ્યભરમાં રેસ્ટોરન્ટ્સ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી

૧૮૭ રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક તપાસ: ૧૩૭ બંધ, ૬ સીલ; ૪૦ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ગાંધીનગર: રાજ્યમાં નાગરિકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેસ્ટોરન્ટ્સ અને ખાદ્ય સંસ્થાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ…

શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી

‘પૂજા ઘી’ અને નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવધ રહેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની નાગરિકોને અપીલ ગાંધીનગર શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્યસામગ્રી મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગે ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને ‘પૂજા માટેનું ઘી’ સહિત નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવચેત રહેવાની અપીલ કરી…

પાલીતાણા હોસ્પિટલમાં ટાંકી વગર ₹50.43 લાખનું બિલ મંજૂર કરાવવાનો પ્રયાસ, આરોગ્ય મંત્રીની કડક કાર્યવાહી

સ્થળ પર 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી જ ન હતી; બિલ રજૂ કરનાર બે ઈજનેરો સામે પોલીસ ફરિયાદ અને ફરજમુક્તિની કાર્યવાહી, ધર્મનંદન કન્સ્ટ્રકશન-સુરતને બ્લેકલિસ્ટ કરવા સૂચના પાલીતાણા: પાલીતાણા હોસ્પિટલમાં 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકીનું કામ સ્થળ પર થયું જ ન હોવા છતાં તેના માટે ₹50.43 લાખનું બિલ મંજૂર કરવા વડી કચેરીમાં…

વરાછા ફૂડ પોઈઝનિંગ: આરોગ્ય મંત્રીની તાત્કાલિક કાર્યવાહી, રેસ્ટોરન્ટ સીલ કરવાની સૂચના

પાંચ વર્ષીય બાળકીના મોતથી ખળભળાટ; અસરગ્રસ્ત પરિવારને શ્રેષ્ઠ સારવાર આપવા આરોગ્ય વિભાગને આદેશ સુરત સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા પંજાબી શાકનું સેવન કર્યા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાંચ વર્ષીય બાળકી આર્યાનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોની પુણાગામ…

રાત્રે ૧૧ વાગ્યે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અંકલેશ્વર CHC સેન્ટરની ઓચિંતી મુલાકાત

૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે આરોગ્ય સેવાઓની વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ; દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ ભરૂચ: ભરૂચ જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મોડી રાત્રે અંકલેશ્વર ખાતે આવેલ CHC સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી હતી. રાત્રે ૧૧ વાગ્યે કરવામાં આવેલી આ મુલાકાત દરમિયાન…

શિક્ષકો અને એસ.ટી. કર્મચારીઓ માટે નવી તબીબી બોર્ડ વ્યવસ્થા

GMERS સોલા ખાતે કાયમી મેડિકલ બોર્ડની રચના, ગંભીર બીમારીના કેસમાં આંતરિક-જિલ્લા બદલી માટે તબીબી પ્રમાણપત્ર આપશે અમદાવાદ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે શિક્ષણ વિભાગ હેઠળના વર્ગ-3ના કર્મચારીઓ તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વર્ગ-3 અને 4ના કર્મચારીઓ માટે તબીબી કારણોસર બદલી સંબંધિત પ્રક્રિયાને સરળ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા…

અંગદાન ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ: ત્રણ સરકારી હોસ્પિટલોને રાષ્ટ્રીય એવોર્ડ

IKDRC, અમદાવાદ સિવિલ અને સુરત નવી સિવિલ હોસ્પિટલનું રાષ્ટ્રીય સ્તરે સન્માન નવી દિલ્હીમાં 16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે-2026 સમારોહમાં ગુજરાતને ત્રણ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા અમદાવાદ: ગુજરાતે અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 3 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના ડૉ. બી.આર. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા 16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન…

વિસનગરની જી.ડી. હોસ્પિટલમાં આધુનિક MRI અને CT Scan સુવિધાનો પ્રારંભ

રૂ. 15 કરોડના CSR સહયોગથી 1.5 ટેસ્લા 70 CM MRI અને 32-Slice CT Scan મશીનનું લોકાર્પણ; ગરીબ અને સામાન્ય દર્દીઓને મળશે મોટો લાભ મહેસાણા વિસનગરની શેઠ ગિરધરલાલ જનરલ હોસ્પિટલ (જી.ડી. જનરલ હોસ્પિટલ) ખાતે દર્દીઓ માટે આધુનિક તબીબી સુવિધાઓમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ…